WhatsApp ગ્રૂપમાં જોડાવો!

રાજકોટ માર્કેટયાર્ડના જાણો શું રહ્યા આજે ઘઉં બાજરી કપાસ મગફળીના બજાર ભાવ જાણો

રાજકોટ માર્કેટયાર્ડના જાણો આજે શું રહ્યા બજાર ભાવ :- મિત્રો આજના બજાર ભાવ તમે જાણવા માંગો છો આજે રાજકોટ માર્કેટયાર્ડના ભાવ સૌપ્રથમ મેળવો દરરોજના ગુજરાત માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચવાનું કાર્ય આ વેબસાઈટ દ્વારા કરવામાં આવશે

રાજકોટ માર્કેટયાર્ડના ભાવ

ગુજરાતના ખેડૂત મિત્રો તથા વેપારી મિત્રો માટે આ વેબસાઈટ થકી ગુજરાત બજાર ભાવ પહોંચાડવાનું શરૂ કરવામાં આવેલ છે. ગુજરાતના મુખ્ય માર્કેટ યાર્ડના બજાર ભાવ તમને જાણવા મળશે.

રાજકોટ માર્કેટયાર્ડના ભાવ લિસ્ટ

પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ બી.ટી.15641656
ઘઉં લોકવન411462
ઘઉં ટુકડા441558
જુવાર સફેદ8501080
જુવાર પીળી480625
બાજરી295485
તુવેર13001651
ચણા પીળા900960
ચણા સફેદ16002100
અડદ13111528
મગ  14001600
સીંગદાણા19001960
મગફળી જાડી12601530
મગફળી જીણી12401420
રાયડો850990
સુરજમુખી8751201
એરંડા11801263
સોયાબીન9851005
રજકાનું બી29002920

આ પણ વાંચો :- ઊંઝા માર્કેટયાર્ડ ના જાણો શું રહ્યા આજે જીરુ વરિયાલી રાયડો અજમોના બજાર ભાવ જાણો

Leave a Comment