10 પાસ ગુજરાત પોસ્ટ વિભાગ ભરતી 2022 : તાજેતર માં પોસ્ટ વિભાગ માં નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી માં કુલ ૧૮૮ ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે . મિત્રો આજે અપને આ લેખ માં આં ભરતી વિશે ની તમામ માહિતી મેળવીશું. તો આ લેખ ને પુરા વાંચવા વિનતી છે.
10 પાસ ગુજરાત પોસ્ટ વિભાગ ભરતી 2022
સત્તાવાર વિભાગ ગુજરાત પોસ્ટ ઓફિસ ભરતી 2022 પોસ્ટનું નામ MTS, PA/SA, પોસ્ટમેન/મેલ ગાર્ડ કુલ ખાલી જગ્યા 188 પોસ્ટ લાયકાત 10 અને 12 પાસ અરજી શરૂઆતની તારીખ 23-10-2022 અરજી કરવાની છેલ્લી તારીખ 22-11-2022 સત્તાવાર વેબસાઈડ www.indiapost.gov.in
વય મર્યાદા :
આ ભરતી માટે નીચે પ્રમાણે ની વય ના ઉમેદવારો અરજી કરી શકશે.
પોસ્ટલ આસિસ્ટન્ટ/સૉર્ટિંગ આસિસ્ટન્ટ ઓછામાં ઓછી ૧૮ અને વધુ માં વધુ ૨૭ વર્ષ પોસ્ટમેન/ મેઈલગાર્ડ ઓછામાં ઓછી ૧૮ અને વધુ માં વધુ ૨૭ વર્ષ મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ ઓછામાં ઓછી ૧૮ અને વધુ માં વધુ ૨૫ વર્ષ
શૈક્ષણિક લાયકાત:
પોસ્ટલ આસિસ્ટન્ટ/સૉર્ટિંગ આસિસ્ટન્ટ માટે : 12 પાસ
પોસ્ટમેન/ મેઈલગાર્ડ માટે :12 પાસ
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ માટે : 10 પાસ
પગાર-ધોરણ:
પોસ્ટલ આસિસ્ટન્ટ/સૉર્ટિંગ આસિસ્ટન્ટ Rs.25,500/- to Rs.81,100/- પોસ્ટમેન/ મેઈલગાર્ડ Rs.21, 700/- to Rs.69,100/- મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ Rs.18,900/- to Rs.56,900/-
અરજી ફિ :
સામાન્ય/SEBC કેટેગરી ઉમેદવારોએ માટે Rs.100 ફી ભરવાની રહેશે.
બીજા બધા માટે અને મહિલા માટે કોઈ ફી નથી
અરજી કરવાની રીત :
સો પ્રથમ સત્તાવાર વેબ પર જાઓ
તેમાં જે ફિલ્ડ માં અરજી કરવા માંગતા હોય તેમાં જાઓ
તેની અરજી ફ્રીમ ભરો
જરૂરી પુરાવા ઉપલોડ કરો
સબમિટ કરો
પ્રિન્ટ લઇ લો
મહત્વની કડીઓ :