તમારું ચુંટણી કાર્ડ અને આધાર કાર્ડ લીંક છે : અત્યારે કેન્દ્ર સરકાર દ્રારા સૂચિત કરવામાં આવી રહ્યું છે કે ચુંટણી કાર્ડ અને આધાર કાર્ડ બંને એક બીજા સાથે લીક હોવા જોઈએ.કારણ કે તમારી મતદાર યાદી કે કોઈપણ ડોક્યુમેન્ટમાં એક સરખા નામ રહે અને સરકારના રેકોર્ડમાં તમારું નામ એક સરખું રહે તે માટે સરકાર દ્વારા આ અભિયાન ચલાવવામાં આવે છે.
તમારું ચુંટણી કાર્ડ અને આધાર કાર્ડ લીંક છે
અત્યારના સમયમાં અત્યારના સમયમાં ચૂંટણી કાર્ડ અને આધારકાર્ડ અગત્યના પુરાવા તરીકે ગણવામાં આવે છે દરેક જગ્યાએ આ પુરાવાની જરૂર પડે છે માટે આ પુરાવો બંને જગ્યાએ સરખા નામવાળા સરનામા વાળા કે બીજી બધી વિગતો સરખી હોવી ખૂબ જરૂરી છે માટે સરકાર દ્વારા આ અભિયાન ચલાવવામાં આવે છે. આ અભિયાનથી લોકોમાં જાગૃતિ ફેલાશે અને ખોટા કે બે નામ વાળા વ્યક્તિઓ ની અટકાયત થશે તો જો તમે તમારું આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ લિંક ન કર્યું હોય તો આજે જ લિંક કરો તમે નીચે પ્રમાણેના સ્ટેપથી તમે તમારું આધાર કાર્ડ અને ચૂંટણીના લિંક કરી શકો છો તો મિત્રો આ અગત્યની માહિતી તમારા બીજા મિત્રો સાથે પણ શેર કરવા વિનંતી છે.
નીચે પ્રમાણે ના સ્ટેપ થી લીંક કરી શકો છો.
નીચે પ્રમાણેના સ્ટેપ થી તમે તમારું આધાર કાર્ડ અને ચુંટણી કાર્ડ લીંક કરી શકો છો આ ખુબ જજ્રુરી છે આ સરકાર દ્રારા અનુરોધ કરવામાં આવે છે આ આપેલ નીચે સ્ટેપ થી લીંક કરો .
સ્ટેપ 1: તમારા સ્માર્ટફોન પર ‘વોટર હેલ્પલાઇન એપ’ ડાઉનલોડ કરો કાં તો Google Play Store અથવા Apple App Store પરથી.
સ્ટેપ 2: એપ ખોલો, ‘હું સંમત છું’ વિકલ્પ પસંદ કરો અને નેક્સ્ટ બટનને ટેપ કરો.
પગલું 3: ‘મતદાર નોંધણી’ વિકલ્પ પસંદ કરો.
સ્ટેપ 4: ઈલેક્ટોરલ ઓથેન્ટિકેશન ફોર્મ (ફોર્મ 6B) પર ક્લિક કરો.
સ્ટેપ 5: ‘લેટ્સ સ્ટાર્ટ’ વિકલ્પ પર ટેપ કરો.
પગલું 6: આધાર સાથે નોંધાયેલ તમારો મોબાઇલ નંબર દાખલ કરો અને ‘ઓટીપી મોકલો’ વિકલ્પ પર ક્લિક કરો.
પગલું 7: ‘હા મારી પાસે મતદાર ID છે’ વિકલ્પ પસંદ કરો અને ‘નેક્સ્ટ’ પર ક્લિક કરો.
પગલું 8: તમારો મતદાર ID (EPIC) નંબર દાખલ કરો, રાજ્ય પસંદ કરો અને ‘વિગતો મેળવો’ વિકલ્પ પર ટેપ કરો.
પગલું 9: ‘આગળ વધો’ વિકલ્પ પસંદ કરો.
પગલું 10: તમારો આધાર નંબર, નોંધાયેલ મોબાઇલ નંબર દાખલ કરો અને ‘થઈ ગયું’ પર ક્લિક કરો.
મહત્વ ની કડીઓ :
એપ માટે | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |