WhatsApp ગ્રૂપમાં જોડાવો!

આજથી ગુજરાતમાં વરસાદ ના એંધાણ શરૂ

20230315 120010

આજથી ગુજરાતમાં વરસાદ ના એંધાણ શરૂ :- ગુજરાત માં આજથી વાતાવરણમાં પલટો આવ્યો છે, અને ઘણા બધા વિસ્તારોમાં વરસાદ થયો છે હવે જોઇએ ક્યાં વિસ્તારમાં વરસાદ થશે. ગુજરાતમાં માવઠાના સમાચાર ગુજરાતમાં આ વખતે ઉનાળાની શરૂઆત થતાં જ બે વખત વરસાદ થયો છે અને ઉનાળુ બાગાયતી પાકો ને નુકશાન થયું છે ખાસ કરીને કેરી ના પાકોને … Read more