WhatsApp ગ્રૂપમાં જોડાવો!

પીએમ મોદીનાં માતા હીરાબા દેવલોક પામ્યા, રાયસણથી અંતિમયાત્રા નીકળી

મોદીનાં માતા હીરાબા દેવલોક પામ્યા

પીએમ મોદીનાં માતા હીરાબા દેવલોક પામ્યા વડાપ્રધાન મોદીના માતા હીરાબાનું શુક્રવારે સવારે 3.30 કલાકે દેવલોક પામ્યા છે. આ સમાચાર મળતાની સાથે પીએમ મોદી અમદાવાદ જવા રવાના થઈ ગયા હતા. હીરાબેન મોદીએ યુ.એન. મહેતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. પીએમ મોદીએ આજે સવારે ટ્વિટ કરીને તેના વિશે જાણકારી આપી છે. તેમણે લખ્યું છે કે, “શાનદાર શતાબ્દીનું … Read more

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો