સ્ટેચ્યુ ઑફ યુનિટી : સરદાર પટેલ નો જન્મ ૩૧ /૧૦ /૧૮૭૫ માં થયો હતો . ભારતની આઝાદીની ચળવળ દરમિયાન તેમનો ખુબ મહત્વ નો ફાળો રહ્યો હતો તેમને લોકો એ લોખંડી પુરુષ નું બિરુદ આપ્યું હતું સરદાર વલ્લભ ભાઈ પટેલ સામાજિક અને રાજકીય નેતા હતા જેમને દેશ ની સવત્રતા લડત માં મહત્વનો ફાળો આયો અને અખડ સ્વતંત્ર ભારત ના એકીકરણ નું નેતૃત્વ કર્યું . ભારત અને દુનિયા ભરમાં તેવો સરદાર ના નામ થી સંબોધાય છે .
સ્ટેચ્યુ ઑફ યુનિટી : સરદાર વલ્લભ ભાઈ પટેલ ની યાદ માં સરદાર સરોવર ડેમ સ્ટેચ્યુ ઑફ યુનિટી ગુજરાત માં કકેવડીયા ખાતે બનવા માં આવ્યું છે . આ લેખ માં આપને સ્ટેચ્યુ ઑફ યુનિટી વિશે તમામ માહિતી મેળવીશું તે માટે આગળ લેખ ને વાચતા રહો .
સ્ટેચ્યુ ઑફ યુનિટી વિશે માહિતી
સ્થળનું નામ | સ્ટેચ્યુ ઓફ યુનિટી (STATUE OF UNITY) |
સ્થળનું સરનામું | સાધુ બેટ, સરદાર સરોવર બંધ નજીક, તા.ગરૂડેશ્વર, જિ.નર્મદા, રાજય.ગુજરાત, ભારત |
પ્રતિમા નિર્માણની જાહેરાત | ૨૦૧૦ |
પ્રતિમા નિર્માણની શરૂઆત | ૧૩ ઓકટોબર ૨૦૧૩ |
સ્ટેચ્યુ ઑફ યુનિટી વિશ્વ ની સવથી મોટામાં મોટી પ્રતિમા છે તેને દુનિયા ના ૮ અજુબા માં પણ ગણવામાં આવે છે . આ પ્રતિમા ની લંબાઈ ૧૮૨ મીટર છે. આ પ્રતિમા એટલી મોટી છે કે તેને ૭ કિલોમીટર દુર થી પણ જોઈ સકાય છે . આ પ્રતિમા ૧૮૦ ની ઝડપ થી ચાલતી હવા ને પણ સહન કરી સકે છે . અને 6.5 તીવ્રતા ના ભૂકપ ને પણ સહન કરી સકે છે . આં મૂર્તિ માં ૪ ધાતુ નો ઉપયોગ કરવા માં આવ્યો છે . આ મૂર્તિ માં વર્ષો સુધી પણ કટ લાગશે નહિ . આ પ્રતિમા બનવા માટે ૩ વર્ષ જેટલો સમય થયો હતો
વર્ચ્યુઅલ ટૂર સ્ટેચ્યુ ઓફ યુનિટી
ભારત દેશ માં રહેતા તમામ નાગરિક ને એક વાર સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત લેવી જોઈએ . જો તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી વર્ચ્યુઅલ ટૂર કરવા માંગતા હોવ તો પણ તમે જોઈ શકો છો લેખ માં નીચે તમને 360 ડિગ્રી, વર્ચ્યુઅલ ટૂર સ્ટેચ્યુ ઑફ યુનિટી ની લીંક આપવા માં આવી છે .
નોધ : આ લેખ માં સ્ટેચ્યુ ઑફ યુનિટી વિશે ટુક માં સમજુતી આપવા માં આવી છે આ વિશે બીજી માહિતી માટે સતાવાર વેબસાઈટ ને વીસીટ કરો .
360 ડિગ્રી જોવા માટે | અહીં ક્લિક કરો |