WhatsApp ગ્રૂપમાં જોડાવો!

તમારા મોબાઇલ વડે ડિજિટલ સિગ્નેચર બનાવો આવી રીતે

તમારા મોબાઇલ વડે ડિજિટલ સિગ્નેચર બનાવો આવી રીતે :- ડિજિટલ સિગ્નેચર બનાવવા માટે મિત્રો આપણે ઘણા અવનવા અખતરા કરતા હોઈએ છીએ જેમકે આંગળીના ટેરવે શાહી બનાવી તથા અમુક પુસ્તકોની અંદર આપણે સાઇન બનાવીને ફોટો લઈએ છીએ હવે આપણે આ આર્ટીકલ ની અંદર Signature Maker to My Name એડવાન્સ લેવલ નું શીખીશુ કે ડિજિટલ સિગ્નેચર કેવી રીતે બનાવી સકાય.

ડિજિટલ સિગ્નેચર એપ્લિકેશન

ડિજિટલ સિગ્નેચર એપ્લિકેશન બેસ્ટ સિગ્નેચર ક્રિએટ કરવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આપવામાં આવી છે જેનાથી તમારા નામની ડિજિટલ સિગ્નેચર બનાવી શકાશે તેમજ સિગ્નેચર ની અંદર પરફેક્ટ સરળ સિગ્નેચર જનરેટ કરી શકાશે. જે એક અપ્લિકેશનના મદદથી બનાવી સકાશે.

Signature Maker to My Name

પોસ્ટનું નામડિજિટલ સિગ્નેચર
ડાઉનલોડનું સાઇજ20 MB
કુલ ડાઉનલોડ500k ++
રેટીંગ3+
Signature Maker to My Name

સિગ્નેચર મેકર ની વિશિષ્ટતાઓ

  • અલગ અલગ કલરની સિગનેચર બનશે
  • હસ્તલેખિત સિગ્નેચર સપોર્ટ કરે છે કે જે હાથ વડે એટલે કે આંગળીના ટેરવા વડે બનાવી સકાશે.
  • તમારા મનગમતા ફોન્ટ સિગ્નેચર સ્ટાઇલ માં પસંદ કરી શકાશે
  • સિગ્નેચર બનાયા પછી તમારા ફોનની અંદર ડાઉનલોડ કરી શકાશે
  • ડાઉનલોડ કર્યા પછી તમે શેર પણ કરી શકો છો

ડિજિટલ સિગ્નેચર બનાવો તમારા મોબાઇલ વડે

સિગ્નેચર બનાવવા માટે ખૂબ જ સરળ અને સંપૂર્ણ એપ્લિકેશન છે જેમાં તમે આંગળીઓના મદદથી હસ્તાક્ષર બનાવી શકો છો જેને ઝૂમ કરી અને ફેરવી શકાશે શાનદાર સ્ટાઇલમાં સહી બનાવી શકાશે. સિગ્નેચર બનાવવા માટે નીચેના ટેબલને અનુસરો.

મહત્વપૂર્ણ કડીઓ

સિગ્નેચર બનાવવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજ માં જવા માટેઅહીં ક્લિક કરો

આ પણ વાંચો :- પી.એમ કિસાન સન્માન નિધિના તમારા દરેક હપ્તા આ ટીપ્સ થી જુઓ PM Kisan Status Check

Leave a Comment