લખપતિ દીદી યોજના ગુજરાત 2024 :- નમસ્તે મિત્રો આજે આપણે એક નવી યોજના વિશે વાત કરવાના છીએ એ યોજના નું નામ છે લખપતિ દીદી યોજના આ યોજના સરકાર દ્વારા 23 ડિસેમ્બર 2013 ના રોજ લાગુ કરવામાં આવી છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને આર્થિક સહાય આપી અને તેમના આર્થિક વિકાસ અને ઉધોગ સાહસિકતા ને વેગ આપવાનો અને રાજ્યની મહિલાઓની આર્થિક પરિસ્થિતિમાં સુધારો કરવાનો છે.
લખપતિ દીદી યોજના ગુજરાત 2024
યોજનાનું નામ | લખપતિ દીદી યોજના |
ઉદ્દેશ્ય | મહિલાઓને સૌરોજગાર પ્રોત્સાહિત કરવા અને પાંચ લાખ સુધીની લોન આપે છે |
મળવાપત્ર લાભો | રોજગાર માટે લોન ઉત્પાદન વેચાણ અને બજાર વ્યવસ્થા |
અરજી પ્રક્રિયા | વિવિધ યોજના હેઠળ ઓનલાઇન અને ઓફલાઈન |
લખપતિ દીદી યોજની માહિતી
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ આર્થિક રીતે અને વંચિત મહિલાઓને પોતાનો ખુદનો વ્યવસાય શરૂ કરવા માટે પાંચ લાખ સુધીની વ્યાજમુક્ત લોન મળશે સરકાર આતકને દેશમાં ગ્રામીણ વિસ્તારોમાં આશરે ત્રણ થી પાંચ કરોડ મહિલાઓ સુધી પહોંચાડવાની યોજના ધરાવે છે લોન મેળવવા માટે જરૂરી આધાર પૂરો પાડીને તાલીમ આપીને દેશના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા માટે સજ કરવામાં આવશે.
લખપતિ દીદી એપ
લખપતિ દીદી એપ આ એપ્લિકેશનનો એક્સેસ મધ્યમ આવક ધરાવતા પરિવારો માટે પ્રદાન કરવામાં આવશે આવા પરિવારને સકારાત્મ રીતે ટ્રેન કરીને આવકની તકો વધારવાનો છે
આ મોબાઇલ એપ્લિકેશન સરકાર વિશ્વભરની મહિલાઓ ગ્રાહકોને સરળતાથી સેવાઓ માહિતી અને લાભોની વિશાળ શ્રેણીને અસર સારી રીતે પહોંચાડવા માં સક્ષમ બનાવશે.
લખપતિ દીદી યોજનાનો લાભ કોને મળશે
- આ લાભ મહિલા ને મળશે મહિલા અરજદાર ગુજરાત રાજ્યની કાયમી રહેવાસી હોવી જોઈએ
- મહિલાની ઉંમર 18 થી 50 વર્ષ વચ્ચેની હોવી જોઈએ
- સ્વરોજગાર માટે મહિલા પાસે વ્યવસાયેલું થોડું ઘણું જ્ઞાન હોવું જરૂરી છે
- અરજદાર મહિલા પરિવારની કુલ વાર્ષિક આવક 3 લાખ રૂપિયા થી ઓછી હોવી જોઈએ
- મહિલા આરાધના પરિવારનો કોઈ પણ સભ્ય સરકારી નોકરીમાં ન હોવો જોઈએ
લખપતિ દીદી યોજના અંતર્ગત મળવાપાત્ર લાભો
- સ્વ સહાય મહિલાઓને નવા કૌશલ્યો જેમ કે પ્લમ્બિંગ તથા LED લાઈટ બનાવવા ડ્રોન રીપેરીંગ શીખવાની તકો પૂરી પાડવામાં તથા વિવિધ તાલીમ મહિલાઓને ટેકનિકલ ક્ષેત્રોમાં મૂલ્યવાન જ્ઞાન મેળવવા માટે સક્ષમ બનાવવામાં આવશે
- આ કાર્યક્રમનો હેતુ ત્રણ લાખ મહિલાઓને જૂથોમાં સામેલ કરવાનો છે
- ખુશી સાથે સંકળાયેલી મહિલાઓને સિંચાઈની તાલીમ તથા એસજીએસ ડ્રોન આપવામાં આવશે
- ગુજરાતની 15000 મહિલાઓને એસ જી એસ 3 સંચાલન અને સમારકામ કરવાની તાલીમ આપવામાં આવશે
- આ યોજના નાણાકીય રીતે વિશિષ્ટ તાલીમ ભીમ સુરક્ષા કૌશલ્યમાં બુદ્ધિ નાણાકીય પુરસ્કારો અને વધુ અનેક લાભો આપવામાં આવશે
લખપતિ દીદી યોજના જરૂરી જોડોક્યુમેન્ટ
- આધારકાર્ડ
- રેશનકાર્ડ
- જાતિનો દાખલો
- આવકનો દાખલો
- ડોમીસાઈલ
- બેંક ખાતાની માહિતી
- મોબાઈલ નંબર
લખપતિ દીદી યોજના અરજી પ્રક્રિયા
- સ્થાનિક સ્વ સાહાય જૂથમાં જોડાવો તેથી કરીને તમને આ પ્લાન નો લાભ તરત જ મળશે
- લોન મેળવવા માટે તમારા નજીકની બેંક શાખાનો સંપર્ક કરવો
- એક લાખથી પાંચ લાખ સુધીની સહાય વ્યાજમુક્ત લોન આપવામાં આવશે
- બેંકમાંથી લખપતી દીદી યોજના માટે અરજી ફોર્મ પ્રાપ્ત કર્યા પછી તેને સંપૂર્ણ રીતે ભરો અને જરૂરી દસ્તાવેજો સાથે જમા કરાવો
- તમારે હજી બેંક દ્વારા ચકાસવામાં આવશે અને પછી તેની મંજૂરીની સૂચના આપવામાં આવશે
મહત્વપૂર્ણ લિંક
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |