WhatsApp ગ્રૂપમાં જોડાવો!

જામનગર મહાનગરપાલિકા ભરતી 2023, મેડીકલ ઓફિસર, સ્ટાફ નર્સ, MPHW વિવિધ જગ્યાઓ.

જામનગર મહાનગરપાલિકા ભરતી 2023, મેડીકલ ઓફિસર, સ્ટાફ નર્સ, MPHW વિવિધ જગ્યાઓ. :- જામનગર મહાનગરપાલિકા વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આપોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.

જામનગર મહાનગરપાલિકા ભરતી 2023

જામનગર મહાનગરપાલિકા દ્વારા તદ્દન હંગામી ધોરણે મેડીકલ ઓફિસર, સ્ટાફ નર્સ, એમ.પી.એચ.ડબલ્યુ (પુ) 11 માસ માટે કરાર આધારિત જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.

જામનગર મહાનગરપાલિકા ભરતી 2023

પોસ્ટનું નામમેડીકલ ઓફિસર, સ્ટાફ નર્સ, MPHW જગ્યાઓ.
કુલ જગ્યાઓ36
અરજી કરવાની છેલ્લી તારીખ11/05/2023
સત્તાવાર વેબસાઇટmcjamnagar.com
જામનગર મહાનગરપાલિકા ભરતી 2023
જામનગર મહાનગરપાલિકામાં આરોગ્ય શાખા હસ્તક 15માં નાણાપંચ હેઠળ તદ્દન હંગામી ધોરણે મેડીકલ ઓફિસર, સ્ટાફ નર્સ તથા એમ.પી.એચ.ડબલ્યુની 11 માસ માટે કરાર આધારીત માસિક ફિક્સ વળતરથી ભરવા માટે અરજીઓ તારીખ 15-03-2023 સુધીમાં કરવાની રહેશે.

JMC ભરતી 2023
અગાઉ આ જ જગ્યાઓ માટે થયેલ જાહેરાત ટેકનીકલ કારણોસર રદ કરવામાં આવેલ હોઈ અગાઉ અરજી કરેલ ઉમેદવારોએ પણ પુન: અરજી કરવાની રહેશે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

જામનગર મહાનગરપાલિકા ભરતી 2023
Jamnagar Municipal Corporation Bharti 2023 અંતર્ગત મેડીકલ ઓફિસરની 12 જગ્યા, સ્ટાફ નર્સની 12 જગ્યા અને એમ.પી.એચ.ડબ્લ્યુ (મેલ)ની 12 જગ્યા માટે ભરતી જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. કુલ 36 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ થયેલ છે.

Jamnagar Municipal Corporation Recruitment 2023

પોસ્ટ નામશૈક્ષણિક લાયકાત
મેડીકલ ઓફિસરMBBS તથા ગુજરાત મેડીકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન.
સ્ટાફ નર્સબી.એસ.સી. (નર્સીંગ) અથવા ડીપ્લોમાં ઇન જનરલ નર્સીંગ એન્ડ મીડવાઈફરી ઇન્ડીયન નર્સીંગ કાઉન્સેલીંગ દ્વારા માન્ય સંસ્થામાંથી કરેલ હોવું જોઈએ ગુજરાત નર્સીંગ કાઉન્સેલનું રજીસ્ટ્રેશન હોવું જોઈએ તેમજ ઉમેદવાર બેઝીક કોમ્પ્યુટર કોર્સનું સર્ટીફીકેટ ધરાવતા હોવા જોઈએ.
વય મર્યાદા : 45 વર્ષ
એમ.પી.એચ.ડબ્લ્યુ (મેલ)ધોરણ 12 + એમ.પીએચ.ડબલ્યુ. બેઝીક ટ્રેનીંગ કોર્ષ 1 વર્ષ અથવા સેનેટરી ઇન્સ્પેકટર કોર્સ સરકાર માન્ય સંસ્થામાંથી કરેલ હોવો જોઈએ બેઝીક કોમ્પ્યુટર કોર્સનું સર્ટીફીકેટ ધરાવતા હોવા જોઈએ.
વય મર્યાદા : 45 વર્ષ

પગાર ધોરણ

JMC Bharti 2023 માટે મેડીકલ ઓફિસર માટે બેઝ પે 70,000/- પ્રતિ માસ, સ્ટાફ નર્સ માટે બેઝ પે 13,000/- પ્રતિ માસ – બેઝ પેના 5% ઇન્ક્રીમેન્ટ આગામી કોન્ટ્રાકટમાં અને એમ.પી.એચ.ડબ્લ્યુ (મેલ) બેઝ પે 13,000/- પ્રતિ માસ લેખે પગાર ચુકવવામાં આવશે.

મહત્વપૂર્ણ લિંક :

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment