IOCL Apprentice ભરતી 2022 : તાજેરત માં નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી IOCLવિભાગ દ્રારા બહાર પાડવામાં આવી છે આ ભરતી માં કુલ ૪૬૫ જેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે આ ભરતી ની તમામ માહિતી આજે અપને આ લેખ માં લઈશું કેવી કે વય મર્યદા , લાયકાત ,અરજી કરવાની રીત વગેરે તો મિત્રો આ લેખ ને સંપૂર્ણ વાંચવા વિનતી છે.
IOCL Apprentice ભરતી 2022
સત્તાવાર વિભાગ | IOCL Apprentice ભરતી 2022 |
પોસ્ટનું નામ | તાલીમ માટે ની પોસ્ટ |
કુલ ખાલી જગ્યા | ૪૬૫ જેટલી |
અરજી શરૂઆતની તારીખ | 10.11.2022 |
અરજી કરવાની છેલ્લી તારીખ | ૩૦-11-2022 |
સત્તાવાર વેબસાઈડ | https://plapps.indianoil.in/ |
IOCL Apprentice ભરતી 2022 વય મર્યાદા
આ ભરતી માટે ઓછામાં ઓછી ૧૮ અને વધુ વધુ ૨૪ વર્ષ રાખવામાં આવી છે. જેની ઉમેદવારે ખાસ અરજી કરતી વખતે ધ્યાન રાખવું .
IOCL Apprentice ભરતી 2022 લાયકાત
આ ભરતી માં વિવિધ પોસ્ટ માટે તાલીમ ઉમેદવારો લેવાના છે માટે લાયકાત માટે નીચે આપેલ જાહેરાત વાંચો.
IOCL Apprentice ભરતી 2022 મહત્વ ની તારીખો :
અરજી શરૂઆતની તારીખ | 10.11.2022 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 30-11-2022 |
IOCL Apprentice ભરતી 2022 પસંદગી ની પ્રક્રિયા :
- લેખિત પરિક્ષા
- ડોક્યુમેન્ટ વેરીફીકેસન
- મેડીકલ પરિક્ષા
IOCL Apprentice ભરતી 2022 અરજી કઈ રીતે કરશો ?
- સો પ્રથમ સત્તાવાર વેબ પર જાઓ
- તેમાં જે ફિલ્ડ માં અરજી કરવા માંગતા હોય તેમાં જાઓ
- તેની અરજી ફ્રોમ ભરો
- જરૂરી પુરાવા ઉપલોડ કરો
- સબમિટ કરો
- પ્રિન્ટ લઇ લો
મહત્વ ની કડીઓ
જાહેરાત માટે | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |