માવઠાની આગાહી, રાજ્યમાં ગરમીની સાથે સાથે આ વિસ્તારમાં પડી શકે છે માવઠું :- કમોસમી વરસાદને લઈને સમાચાર સામે આવ્યા છે રાજ્યમાં આગામી દિવસો દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જેના કારણે જે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્ટ સક્રિય થતા વધુ એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્ટ સક્રિય થતા કમોસમી વરસાદ
ગુજરાતની અંદર કાળજાળ ગરમી પડી રહી છે તેની સાથે સાથે કમોસમી વરસાદનું સંકટ સર્જાયું છે રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ઉત્તર ગુજરાત દક્ષિણ તથા પૂર્વે કચ્છ ની અંદર વરસાદી માહોલ સર્જાશે અને કમોસમી વરસાદ થશે
કમોસમી વરસાદ સંભવિત વિસ્તારો
કમોશ્મી વરસાદ આગાહી પ્રમાણે દાહોદ અમરેલી ડાંગ અને કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા અમદાવાદ વિસ્તારની અંદર આજે વરસાદ પડવાની શક્યતાઓ છે. અને બાકીના બીજા જિલ્લાઓની અંદર ઓછા વત્તા પરમાણમાની અંદર વરસાદ થશે તથા વરસાદી માહોલ સર્જાશે જેની દરેક મિત્રોએ નોંધ લેવી.
રાજ્યમાં માવઠાની આગાહી
રાજ્યના હવામાનમાં વારંવાર પલટો આવી રહ્યું છે ગુજરાતમાં ક્યારેક તો ગરમી ક્યારેક માવઠું થઈ રહ્યું છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વન વિભાગ અનુસાર આગામી ચાર દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના ડાંગ નર્મદામાં માવઠાની આગાહી કરવામાં આવી છે આગાહીને કારણે ફરીથી ખેડૂતો માટે સંકટ તોળાઈ રહ્યું છે.
આ પણ વાંચી શકો છો
તમારો ગામ સેટેલાઈટ થી એવું દેખાય છે અહીંથી જુઓ