એક રિચાર્જ કરો મેળવો આખુ વર્ષ લાભ : આ પ્લાન માં દરેક કંપની ના પ્લાન ની સમાવેશ કરવામાં આવ્યો છે, આજે અમે તમારા માટે એક વર્ષ નો પ્લાન ની માહિતી લઈને આવ્યા છીએ માટે આ લેખ ને સંપૂર્ણ વાંચવા વિનતી છે જેથી તમારી દર મહીને રીચાર્જ કરાવવાની દીવીથા દુર થઇ જશે.
એક રિચાર્જ કરો મેળવો આખુ વર્ષ લાભ
આ પ્લાન માં દરેક કંપની ના પ્લાન ની સમાવેશ કરવામાં આવ્યો છે જેથી તમે કોઈ પણ કંપની નું સીમ વાપરતા હોય તમે રીચાર્જ કરી શકશો આ પ્લાન ની કંપની ના અધીન તમામ વિગતો નીચે પ્રમાણે આપેલી છે.
એરટેલ માટે ૩૬૫ દિવસનો પ્લાન :
એરટેલનું 1498 રૂપિયાનું રિચાર્જ પેક 12 મહિના માટે સારો પ્લાન છે . આ પ્લાન માં દર મહિને કુલ 2GB ડેટા મળે છે અને તેમાં 3600 એસએમએસ અને અનલિમિટેડ લોકલ, રોમિંગની સાથે-સાથે એસટીડી કોલ્સ પણ સામેલ છે.
વોડાફોન માટે ૩૬૫ દિવસ ની પ્લાન :
વોડાફોન આઇડિયાનો 1197 રૂપિયાનું પ્રીપેડ પેકેજ ખૂબ રસપ્રદ છે. આ પ્લાનમાં અનલિમિટેડ ફોન કોલ્સ સાથે-સથે દરરોજ 100 એસએમએસ પણ સામેલ છે. યોજનામાં દરરોજ 1.5GB ડેટા પણ સામેલ છે. તેમાં ZEE5 પ્રીમિયમનું એક વર્ષનું મફત એક્સેસ સાથે-સાથે વીઆઇ મૂવીઝ અને ટીવી ક્લાસિકનું સબ્સક્રિપ્શન પણ સામેલ છે.
આ પણ વાંચો :- પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં કેવાયસી જાતે આવી રીતે કરો
જિયો માટે ૩૬૫ દિવસ ની પ્લાન :
397 રૂપિયાના Jio રિચાર્જ પેકેજની વેલિડિટી 365 દિવસની છે અને કંપનીનો સૌથી સસ્તો વાર્ષિક પ્લાન છે. પ્રીપેડ પેકેજમાં 365GB ઇન્ટરનેટ, અનલિમિટેડ ફોન કોલ્સ, દરરોજ 100 SMS અને Jio એપ એક્સેસ સામેલ છે.
બીએસએનએલ માટે ૩૬૫ દિવસ ની પ્લાન :
બીએસએનએલ પીવી 999 પ્રીપેડ રિચાર્જ પેકેજમાં 365 દિવસની વેલિડિટી છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તમારી પાસે ભારતમાં દરેક નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલ છે. તેમાં દરરોજ 3GB ડેટા પણ મળે છે.
આ પણ વાંચો :- jio નવો 119નો રિચાર્જ પ્લાન માં મેળવો અનેક ફાયદાઓ
ઉપર ના પ્લાન ના રીચાર્જ કરતા પેલા એક વાર ચેક કરી લેવા વિનતી છે આ માહિતી તમારા જાણ સારું છે આ પ્લાન નો ઉપયોગ કરતા પેહલા જેતે સીમ કંપની એપ કે રીચાર્જ કરતા અધિકારી સાથે તપાસ કરી લેવી.