CBSC 12th Result Declared 2023 :- CBSE બોર્ડની સત્તાવાર વેબસાઇટમા ધોરણ ૧૨ નુ પરીણામ જાહેર કરી દેવામા આવ્યુ છે. વિદ્યાર્થી અત્યારે જ બોર્ડની ઓફિસિયલ વેબસાઇટની વિઝીટ કરી પોતાનુ રીઝલ્ટ ચેક કરી શકે છે. CBSC ધોરણ ૧૨ નુ પારીણામ જાહેર કરી દેવામા આવ્યુ છે. રીઝલ્ટ ચેક કરવા માટે CBSC બોર્ડની સત્તાવાર વેબસાઇટ https://cbseresults.nic.in/ પર જઇ ને રીઝલ્ટ જોઇ શકાય છે
CBSC 12th Result 2023
બોર્ડ | Central Board of Secondary Education (CBSC) |
રીઝલ્ટ જાહેર | CBSC ધોરણ ૧૨ |
પરીણામ જાહેર થયાની તારીખ | 12/05/2023 |
સત્તાવાર પોર્ટલ | https://cbseresults.nic.in/ |
CBSC ધોરણ ૧૨ નુ રીઝલ્ટ કેવી રીતે જેવુ?
CBSC ધોરણ 12નુ Result આજે જાહેર કરવામાં આવ્યુ છે. રીઝલ્ટ જોવા માટે નિચે આપેલ સ્ટેપ ફોલો કરો.
- સૌપ્રથમ વિદ્યાર્થીએ CBSC બોર્ડની ઓફિશીયલ વેબસાઇટ https://cbseresults.nic.in/ પર વિઝિટ કરો.
- cbseresults.nic.in ઓપન કર્યા પછી હોમ પેઝ પર ધોરણ ૧૨ રીઝલ્ટની લિંક ઉપર ક્લિક કરો.
- વિદ્યાર્થીનો રોલ નંબર દાલ્ખલ કરો.
- વિદ્યાર્થીનુ પરીણામ સ્ક્રીન પર જોવા મડશે.
- વિદ્યાર્થીએ પરીણામ ચકાશવુ અને તેને ડાઉનલોડ અથવા પ્રિન્ટ કાઢી શકે છે.
CBSE ના 12મા ધોરણનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે ધોરણ 12ની પરીક્ષામાં 87.33 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. છોકરીઓનો પાસ દર પુરૂષોના પાસ દર કરતાં 6% વધારે છે. છોકરીઓ 90.68% ના પાસ દર સાથે પાસ થઈ, જ્યારે છોકરાઓ 84.67% ના દરે પાસ થયા.
CBSE ધોરણ ૧૨નુ પરીણામ ચેક કરો
પરિણામ ચેક કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો
CBSE ધોરણ ૧૨નુ પરીણામ ચેક કયાથી કરવુ?
CBSE ધોરણ ૧૨ નુ રીઝલ્ટ ચેક કરવા માટે બોર્ડની સત્તાવાર વેબસાઇટ https://cbseresults.nic.in/ પરથી ચેક કરી શકાશે.
CBSC નુ પુરૂ નામ જણાવો
CBSC નુ પુરૂ નામ CCBSC નુ પુરૂ નામ Central Board of Secondary Education છે.