BSNL ના 2 શાનદાર પ્લાન લોન્ચ : BSNL દ્રારા તાજેતર માં નવા પાલન ની જાહેરાત કરવામાં આવી છે જેમાં ૨ નવા પ્લાન નો સમાવેશ કરવામાં આવ્યો છે આ પ્લાન પ્રીપૈડ ના ગ્રાહકો માટે બહાર પાડવામાં આવ્યા છે અને આ પ્લાન થી ગ્રાહકો અને અનેક ફાયદા મળી સકે છે તો મિત્રો આજે અપને આ લેખમાં આ પ્લાન વિશે ની તમામ માહિતી લઈશું. તો મિત્રો આ લેખને પૂરો વાંચવાનું ભૂલતા નઈ.
BSNL ના 2 શાનદાર પ્લાન લોન્ચ
પ્લાન ની કીમત | 1198 અને 439 |
વેલેડીટી | 1 વર્ષ અને ૩ મહિના |
કોને ઉપયોગી | પ્રીપૈડ ના ગ્રાહકો માટે |
ફી sms | ૩૦ અને ૩૦૦ |
BSNL ના 2 શાનદાર પ્લાન લોન્ચ 1198 :
અત્યારે લોકો એ ફકત નંબર ચાલુ રાખવા માટે પણ રીચાર્જ કરવી પડે છે માટે આ પાલન ખુબ ઉપયોગી થઇ સકે છે .BSNL ના 1198 ના પ્લાનની વેલિડિટી 365 દિવસ એટલે કે 1 વર્ષ ની છે . આ પ્લાનમાં 3GB ડેટા મહિના માટે ઓફર કરવામાં આવે છે. સાથે જ 300 મિનિટ કોલિંગ માટે અને સાથે 30 SMS ની સેવા મળે છે. જે પ્રકારે દરે મહિને રિન્યૂ કરવામાં આવે છે. આ તમામ બેનિફિટ્સ એક મહિનાના અંતે પુરા થઇ જશે અને પછી આગામી મહિને રિન્યૂ થઇ જશે.
BSNL ના 2 શાનદાર પ્લાન લોન્ચ ૪૩૯ :
બીએસએનએલનો 439 પ્લાન 90 દિવસની વેલિડિટી એટલે કે ૩ મહિના માટે આપવામાં આવે છે . આ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલિંગ સાથે 300 SMS પણ મળે છે. પરંતુ આ પ્લાનમાં યૂઝર્સને ડેટા ઓફર કરવામાં આવતો નથી.આ પ્લાન ફક્ત કોલિંગ માટે ઉપયોગી નીવડે છે
રીચાર્જ કઈ રીતે કરવું ?
આ પ્લાન નું રીચાર્જ તમે કોઈ પણ રેટેઈલ સ્ટોરે પર કે નજીક ના સેન્ટર પરથી કરાવી શકો છો તથા તમે નજીકની bsnl ની ઓફીસ જી પણ આં પ્લાન ની માહિતી અને રીચાર્જ કરવી શકો છો. આ પ્લાન કરતા પહેલા એક વાર પુરતી માહિતી ચેક કરી લેવી પછી જ પ્લાન નું રીચાર્જ કરવું. આ પ્લાન દિવાળી માટે બહાર પાડવામાં આવેલો તેથી એક વાર ચેક કરી પછી રીચાર્જ કરવું.