JIO નો ૯૦ દિવસ નો નવો રિચાર્જ પ્લાન : જીઓ દ્રારા નવા પ્લાન ની જાહેરાત કરવામાં આવી છે આ પ્લાન માં ૮૪ ની જગ્યા એ ૯૦ દિવસ ની વેલેડીટી આપવામાં આવે છે આ પ્લાન ખુબ જ મહત્વ નો સાબિત થઇ સકે છે આ પ્લાન વિશે ની તમામ માહિતી આજે આપને આ લેખ માં લઈશું.
JIO નો ૯૦ દિવસ નો નવો રિચાર્જ પ્લાન
વેલીડીટી | ૯૦ દિવસ |
ડેટા | 180 GB |
કોલ | અનલિમિટેડ |
રોજ નું ડેટા | ૨ gb |
SMS | 100 રોજના |
પ્લાન ની કીમત | ૭૪૯ |
JIO નો ૯૦ દિવસ નો નવો રિચાર્જ પ્લાન : જીઓ દ્રારા નજીવી કીમત માં આ પ્લાન ની જાહેરાત કરવામાં આવી છે આ પ્લાન માં ગ્રાહકો ને ૯૦ દિવસ ની વેલેડીતી અને ૧૮૦ gb ડેટા રોજનું ૨ gb હાઈ સ્પીડ વાપરવા મળે છે એની સાથે રોજના 100 sms પણ મળે છે આ પ્લાન માં જીઓ tv તથા બીજી ઘણી બધી એપ પણ સાથે મળે છે જો તમે આ પણ ના કરાયો હોય તો તમે પણ ટ્રાય કરો અને જોઈ ના નવા પ્લાન નો આનંદ માણો.
રીચાર્જ કઈ રીતે કરવું
જીઓનું રીચાર્જ તમે કોઇપણ નજીકના સેન્ટર થી મળવી શકો છો અથવા કોઈ પણ એપ દ્રારા પણ કરી સકે છે આજે અપને જીઓ એપ દ્રારા કઈ રીતે કરવી તે જાણીશું નીચે પ્રમાણે ના સ્ટેપ થી રીચાર્જ કરી શકો છો.
જીઓ એપ ની મદદ થી રીચાર્જ
- જીઓ એપ ઓપેન કરો
- રિચાર્જ પર ક્લિક કરો.
- પ્લાન પસંદ કરો.
- પ્લાનની વિગતો જોવા માટે “વિગતો જુઓ” પર ક્લિક કરો અને ખરીદો પર ક્લિક કરો.
- ત્યારબાદ, Payment કરો.