10પાસ ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) ભરતી ૨૦૨૨ : તાજેતર માં નવી ભરતી બહાર પાડવામાં અવી છે આ ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) દ્રારા ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી ની તમામ માહિતી આ લેખ માં લઈશું જેવી કે વય મર્યાદા , અરજી કરવાની રીત , લાયકાત વગેરે તો મિત્રો આ લેખ ને સંપૂર્ણ વાંચવા વિનતી છે.
10 પાસ ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) ભરતી ૨૦૨૨
સંસ્થાનું નામ | ઇન્ટેલિજન્સ બ્યુરો |
પોસ્ટનું નામ | સિક્યુરિટી આસિસ્ટન્ટ અને MTS |
કુલ જગ્યાઓ | 1671 |
અરજી પક્રિયા | ઓનલાઈન |
ફોર્મની છેલ્લી તારીખ | 25/11/2022 |
ઓફિશિયલ વેબસાઈટ | www.mha.gov.in |
10 પાસ ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) ભરતી ૨૦૨૨ લાયકાત :
માન્ય બોર્ડ અથવા ઇન્સ્ટિટ્યૂટ માંથી ધોરણ 10 પાસ અથવા તેને સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન અરજી કરી શકે છે.
અરજી ફી :
- General/obc/Ews : 500 રૂપિયા
- અન્ય માટે : ૪૫૦ રીપિયા
વય મર્યાદા :
પોસ્ટનું નામ | વય મર્યાદા |
સિક્યુરિટી આસિસ્ટન્ટ/એક્ઝિક્યુટિવ | વધુમાં વધુ 27 વર્ષ |
MTS | 18 થી 25 વર્ષ સુધી |
અરજી કરવાની રીત :
- સો પ્રથમ સત્તાવાર વેબ પર જાઓ
- તેમાં જે ફિલ્ડ માં અરજી કરવા માંગતા હોય તેમાં જાઓ
- તેની અરજી ફ્રી ભરો
- જરૂરી પુરાવા ઉપલોડ કરો
- સબમિટ કરો
- પ્રિન્ટ લઇ લો
મહત્વ ની કડીઓ :
અરજી કરવા માટે | અહી કિલક કરો |
જાહેરાત | અહી કિલક કરો |
હોમ પેજ | અહી કિલક કરો |