આજ ના સોના ચાંદીના ભાવ 16માર્ચ 2023 :- આજે 10માર્ચ ના સોના ના ભાવ શુ રહ્યા અને ચાંદીના ભાવમાં વધારો થયો કે ઘટાડો જોઇએ. આજ ના તાજા ભાવ જાણો, Today Gold Silver Rate 16 March 2023 મિત્રો હવે સોના અને ચાંદી ના ભાવમાં હવે દિવસ બાદ વધારો જોવા મળ્યો છે, હવે જોઇએ કેટલો ભાવમાં વધારો થયો છે.
આજના સોના-ચાંદીના ભાવ
આજ ના સોના ચાંદીના ભાવ 16માર્ચ 2023 ગુજરાત સોના અને ચાંદીના વેપાર માટે જાણીતુ છે તો મિત્રો આજ ના ભાવ પર એક નજર કરીએ, સોના ચાંદીના તાજા ભાવ અમદાવાદ, વડોદરા, સુરત જેવા શહેરોના ખાસ કરીને ભાવો આવતા હોય સે જે આપડે કાયમ જોઇએ છીએ. આજના અમદાવાદના સોના-ચાંદીના ભાવ જાણીએ.
આજના અમદાવાદના 22 કેરેટ સોનાનો ભાવ ( 12માર્ચ )
1 ગ્રામ | ₹5,360 |
8 ગ્રામ | ₹42,880 |
10 ગ્રામ | ₹53,600 |
100 ગ્રામ | ₹5,36,000 |
આ પણ વાંચો :- ડ્રાઇવિંગ લાયસન્સ માટે ઓનલાઈન ફોર્મ-ઘરેબેઠા ઓનલાઈન ફોર્મ ભરો માત્ર 5 મિનિટમાં
આજના અમદાવાદના 24 કેરેટ સોનાનો ભાવ ( 16 માર્ચ )
1 ગ્રામ | ₹5,847 |
8 ગ્રામ | ₹46,776 |
10 ગ્રામ | ₹58,470 |
100 ગ્રામ | ₹5,84,700 |
હવે મિત્રો આજના ચાંદીના ભાવ શું રહ્યા જાણીએ.
આજના અમદાવાદના ચાંદીના ભાવ ( 16 માર્ચ )
1 ગ્રામ | ₹ 69.20 |
8 ગ્રામ | ₹ 553.60 |
10 ગ્રામ | ₹ 692 |
100 ગ્રામ | ₹ 6,920 |
1 કિલો | ₹ 69,200 |
આ પણ વાંચો :- ઇ શ્રમ કાર્ડ 2022, ઘરેબેઠા કઢાવો ઓનલાઈન ફોર્મ ભરો
ખાસ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે, વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરી શકો છો.