WhatsApp ગ્રૂપમાં જોડાવો!

વરસાદ અને વાવાઝોડાની આગાહી જુઓ ક્યાં વિસ્તારમાં માવઠું થયું

વરસાદ અને વાવાઝોડાની આગાહી જુઓ ક્યાં વિસ્તારમાં માવઠું થયું :- ગુજરાતમાં ખાસ કરીને અલગ અલગ વિસ્તારમાં અને જિલ્લા પ્રમાણે જોઈએ તો તારીખ 4 થી લઈને આજની તારીખ સુધી માવઠું ઘણા બધી જગ્યાએ થયું છે.

ગુજરાતમાં માવઠું

  • ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા તથા પાટણ મહેસાણા સુરત જેવા વિસ્તારોની અંદર આજે વરસાદ નોંધાયો છે
  • અંબાજી ની અંદર સારો વરસાદ થયો છે
  • ગુજરાતના ગાજવિસ્તાર છે વરસાદ થયેલા સ્થળોની યાદી નીચે પ્રમાણે છે.
  • ઉત્તર ગુજરાત બનાસકાંઠા પાટણ મહેસાણા માવઠા થી અસર થઈ છે
  • દક્ષિણ ગુજરાતની અંદર ડાંગ સુરત નવસારી તાપી આજુબાજુ વિસ્તાર માવઠાની શક્યતા છે.

માવઠાની આગાહી

ગુજરાતી માવઠાની આગાહી ખાસ કરીને તારીખ 4 થી લઈને 6 તારીખ સુધી સેવાઈ રહે છે અને હવામાનની આગાહી પ્રમાણે હજુ પણ વરસાદની આગાહી બે થી ત્રણ દિવસ સુધી રહેશે.

Leave a Comment