WhatsApp ગ્રૂપમાં જોડાવો!

પીએમ કિસાન સમ્માન નિધિનો હપ્તાની રકમ જમા થઇ ચેક કરો

પીએમ કિસાન સમ્માન નિધિનો હપ્તાની રકમ જમા થઇ ચેક કરો :- તમારા ખાતામાં ૧૩મો હપ્તો જમા થયો કે નહિ આવી રીતે ચેક કરો, પીએમ કિસાન સમ્માન નિધિનો 13મો હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે ખુશખબર આવી છે. દરેક ખેડુતો ના ખાતામાં કિસાન સમ્માન નિધિના હપ્તાની રકમ જમા થઇ ગઇ છે. તમારા ખાતામાં ૧૩મો હપ્તો જમા થયો કે નહિ આવી રીતે ચેક કરો.

પીએમ કિસાન સમ્માન નિધિ

કેન્દ્ર સરકારે ખેડૂતોની સુવિધા માટે વધુ એક નવી પહેલ કરી છે. ખેડુત ખાતેદાર ના ખાતા માં ૨૦૦૦ ના ટોટલ ચાર હપ્તા આપવામાં આવે છે. મિત્રો તમે પીએમ કિસાન પોર્ટલ પર જઈને લાભાર્થીની યાદીનું નામ ચકાસી શકો છો એટલે કે મિત્રો તમારું નામ ચેક કરી શકો છો જેમાં અલગ અલગ પ્રકારની પ્રોસેસ આપવામાં આવી રહી છે તેમના જે સરળ લાગે તે કરી શકો છો.

તમારો હપ્તો ચેક કરવા માટે 

  • પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઈટ https://pmkisan.gov.in પર જાઓ.
  • હવે ફાર્મર કોર્નરમાં આપવામાં આવેલા Beneficiary List વાળા ઑપ્શન પર ક્લિક કરો.
  • ક્લિક કર્યા બાદ ખુલનારા વેબપેજ પર પ્રદેશ, જિલ્લો, પેટા જિલ્લો, બ્લોક અને ગામની જાણકારી માંગવામાં આવશે.
  • બધી જાણકારી નોંધ્યા બાદ ગેટ રિપોર્ટ પર ક્લિક કરો.
  • અહીં એક યાદી ખુલી જશે. જેમાં તમે તમારું નામ શોધી શકો છો.
  • યાદીમાં તમારું નામ છે તો ખાતામાં પીએમ કિસાન નિધિના 2000 રૂપિયા આવશે.

આ પણ વાંચો :- mParivahan Apk – RTO આધારિત વાહન માહિતી મેળવો તમારા મોબાઈલમાં

પીએમ કિસાન સન્માન નિધિ હપ્તો ચેક કરો

તમારો હપ્તો ચેક કરવા માટે અહિ ક્લિક કરો
ઇ-કેવાયસી કરવા માટેઅહિ ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહિ ક્લિક કરો

આ પણ વાંચો :- અંગ્રેજી સીખો એક દમ સરળ રીતે, આવી રીતે ડાઉનલોડ કરો

Leave a Comment