WhatsApp ગ્રૂપમાં જોડાવો!

કિસાન સન્માન નિધિ ના 13 માં હપ્તાની તારીખ નક્કી થઈ

કિસાન સન્માન નિધિ ના 13 માં હપ્તાની તારીખ નક્કી થઈ :- પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ના ખેડૂતના ખાતામાં 12 હપ્તા આવી ચૂક્યા છે, હવે 13 મો હપ્તો આવવાની તારીખો સેવાઈ રહે છે. હવે ગણતરીના દિવસો માં હપ્તાની રકમ ખેડૂતના ખાતામાં જમા થશે.

કિસાન સન્માન નિધિ 13માં હપ્તાની તારીખ

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની 13મા નંબર ના હપ્તાની તારીખ હોળી ધુળેટીના તહેવારમાં આવવાની સંભાવના છે ખાસ કરીને સરકાર ખેડૂતના ખાતાની અંદર હોળીના તહેવારની આસપાસ ખેડૂત ના ખાતા ની અંદર 2000નો હપ્તો બેન્ક ખાતાંમાં આવશે.

અગાઉના હપ્તાની રકમ બાકી હોય તો શું કરવું ?

જે મિત્રોને અગાઉના હપ્તા ન આવ્યા હોય તેવા વ્યક્તિઓને પીએમ કિસાન સન્માન નિધિ યોજના ની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને એ કેવાયસી ફરજિયાત કરી લેવું તેના પછી હપ્તાની રકમ ખેડૂતના ખાતાની અંદર જમા થશે.

ઈ કેવાયસી કરવા માટે :- PM Kisan Kyc કેવી રીતે કરવું ? | PM Kisan eKYC

જો તમે આ યોજનાના લાભાર્થી છો તો શક્ય તેટલી વહેલી તકે ઇ-કેવાયસી કરાવી લેવું જરૂરી છે. હકીકતે જો તમે આમ નહીં કરો તો તમને મળતો 13મો હપ્તો અટકી શકે છે.

PM કિસાન મહ્ત્વની કડીયો

તમારો હપ્તો ચેક કરવા માટે અહિ ક્લિક કરો
ઇ-કેવાયસી કરવા માટેઅહિ ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહિ ક્લિક કરો

પીએમ કિસાન લાભ

ભારતના વડા પ્રધાને ખેડૂતોના ખાતામાં નાણાંકીય લાભો સીધા જમા કરવા માટે PM કિસાન અથવા પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી. દેશના અંદાજે 14 કરોડ ખેડૂતો આ યોજનાના લાભાર્થી છે. ખેડૂતો આ યોજના માટે પાત્ર છે તેઓને લાભનો આગામી હપ્તો ટૂંક સમયમાં મળશે.

Leave a Comment