પીએમ કિસાનનો 2000 રૂપિયાનો 13 માં હપ્તાની તારીખ જાણો :- દેશના ખેડૂતો માટે મહત્વના સમાચાર છે જો મિત્રો તમે વધારે મંત્રી કિસાન સન્માન નિધિ યોજના ના 13 માં હપ્તાની રાહ જોઈને બેઠા છો તો હવે તમારા માટે પ્રાર્થના સમાચાર છે મિત્રો આ હપ્તાની રકમ માર્ચની શરૂઆતમાં જ ખેડૂતના ખાતામાં આવવાના છે એટલે કે આ વખતે સરકાર હોળી પર 14 કરોડ ખેડૂતોને ભેટ આપવા ના છે.
પીએમ કિસાન સન્માન નિધિ લિસ્ટ
કેન્દ્ર સરકારે ખેડૂતોની સુવિધા માટે વધુ એક નવી પહેલ કરી છે. મિત્રો તમે પીએમ કિસાન પોર્ટલ પર જઈને લાભાર્થીની યાદીનું નામ ચકાસી શકો છો એટલે કે મિત્રો તમારું નામ ચેક કરી શકો છો જેમાં અલગ અલગ પ્રકારની પ્રોસેસ આપવામાં આવી રહી છે તેમના જે સરળ લાગે તે કરી શકો છો
- આધાર કાર્ડ નંબર વડે ચેક કરી શકાશે
- મોબાઈલ નંબર વડે ચેક કરી શકાશે
- બેન્ક એકાઉન્ટથી પણ ચેક કરી શકાય
પીએમ કિસાન સન્માન નિધિ યોજના ની અંદર તમારે કેટલા હપ્તા આવ્યા તેની તમામ માહિતી તમે નીચે આપેલા ટેબલના લિંક પરથી જાણી શકશો.
મહત્વની લિંક
પીએમ કિસાન નો હપ્તો ચેક કરો | અહીં ક્લિક કરો |
આધાર કાર્ડ નંબર વડે ચેક કરો | અહીં ક્લિક કરો |
હપ્તાની રકમ આવતી બંધ થઈ ગઈ હોય તો શું કરવું
જે ખેડૂત મિત્રોને એ કહેવાય સી કરાવેલું ન હોય એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ ના હપ્તા આપતા ન હોય તેના માટે મિત્રો ખાસ કરીને જો તમારે પીએમ કિસાન આપતા પહેલા આવતા હતા અને હવે ન આવતા હોય તો તેના માટે એ કેવાયસી કરાવવું જરૂરી છે જે કોઈ વ્યક્તિને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ ની અંદર એ કેવાયસી કરવાનું બાકી હોય તે તમારા મોબાઇલની અંદરથી પણ કરી શકશો એ કેવાયસી કરવા માટે નીચે આપેલા ટેબલને અનુસરો અને કેવાયસી કરી શકો છો.
મહત્વપૂર્ણ માહિતી
કેવાયસી કરવા માટે | અહીં ક્લિક કરો |
તમારો હપ્તો ચેક કરવા માટે | અહીં ક્લિક કરો |
પીએમ કિસાન સન્માન નિધિ ના 13 માં હપ્તાની તારીખ
પીએમ કિસાન સન્માન નિધિ ના તારીખ 28 ફેબ્રુઆરી આવવા ની અનુમાન છે ખાસ કરીને સરકાર કોઈના તહેવાર પર ખેડૂતના ખાતા ની અંદર 2000 રૂપિયા કિસાન સન્માન નિધિ યોજના ના નાખશે.
ખાસ નોંધ :- મિત્રો આ માહિતી સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પરથી ભેગી કરીને લખવામાં આવેલ છે આ બાબતે અમે કોઈ સત્યતા કરતા નથી તારીખમાં કોઈ ફેરફાર થાય તો ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લો.