10 પાસ SSC કોન્સ્ટેબલ ભરતી 2022 : તાજેતર માં નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી સ્ટાફ સિલેકશન કમિશન (SSC) દ્રારા બહાર પાડવામાં આવી છે આ ભરતી D કોન્સ્ટેબલ ના પદ માટે બહાર પાડવામાં આવી છે આ ભરતી માં કુલ 24369 પદ પર ભરતી કરવામાં આવશે તો મિત્રો આજે અપને આ લેખમાં આ ભરતી વિશે ની તમામ માહિતી મેળવીશું જેવી કે વય મર્યાદા , અરજી કરવાની રીત વગેરે. તો મિત્રો આ લેખ ને પૂરો વાંચવા વિનતી છે.
10 પાસ SSC કોન્સ્ટેબલ ભરતી 2022
સત્તાવાર વિભાગ | SSC GD કોન્સ્ટેબલ |
પોસ્ટનું નામ | GD કોન્સ્ટેબલ |
કુલ જગ્યા | 24369 ખાલી જગ્યા |
અરજીની શરૂઆતની તારીખ | 27-10-2022 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 30-11-2022 |
સત્તાવાર વેબ | ssc.nic.in |
10 પાસ SSC કોન્સ્ટેબલ ભરતી 2022 શૈક્ષણિક લાયકાત:
- ઉમેદવારોએ માન્ય બોર્ડ / યુનિવર્સિટીમાંથી મેટ્રિક અથવા 10મા ધોરણની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.
10 પાસ SSC કોન્સ્ટેબલ ભરતી 2022 પોસ્ટ પ્રમાણે જગ્યાઓ :
Force | Total Posts |
---|---|
BSF | 10497 |
CISF | 100 |
CRPF | 8911 |
SSB | 1284 |
ITBP | 1613 |
AR | 1697 |
SSF | 103 |
NCB | 164 |
Total Posts | 24369 |
આ પણ વાંચો : 12 પાસ ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2022,છેલ્લી તારીખ 15/૧૧/૨૦૨૨
આ પણ વાંચો : તમારું ચુંટણી કાર્ડ અને આધાર કાર્ડ લીંક છે, જાણો તમામ માહિતી.
10 પાસ SSC કોન્સ્ટેબલ ભરતી 2022 વય મર્યાદા :
આ ભરતી માટે ઓછામાં ઓછી ૧૮ વર્ષ અને વધુમાં વધુ 23 વર્ષ માં ઉમેદવાર અરજી કરી સકે છે.
10 પાસ SSC કોન્સ્ટેબલ ભરતી 2022 પગાર ધોરણ :
- 18,000 થી 56,900 : લેવલ 1 ના અધિકારી માટે
- 21,700-69,100 : લેવલ ૩ ના અધિકારી માટે
આ પણ વાંચો : Caller Name Announcer Apps તમારો મોબાઈલ ઉપર ફોન આવશે એનું નામ બોલશે
10 પાસ SSC કોન્સ્ટેબલ ભરતી 2022 અરજી કરવાની રીત
- સો પ્રથમ સત્તાવાર વેબ પર જાઓ
- તેમાં જે ફિલ્ડ માં અરજી કરવા માંગતા હોય તેમાં જાઓ
- તેની અરજી ફ્રી ભરો ( 100 રૂપિયા જનરલ માટે )
- જરૂરી પુરાવા ઉપલોડ કરો
- સબમિટ કરો
- પ્રિન્ટ લઇ લો
મહત્વ ની કડીઓ :
જાહેરાત | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબ | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |