તલાટી કમ મંત્રી સીલેબસ ૨૦૨૨, જાણો તમામ માહિતી

તલાટી કમ મંત્રી સેલેબસ ૨૦૨૨ : તાજેરત માં તલાટી અને જુનિયર ક્લાર્ક ની પરિક્ષા ની તારીખો જાહેર કરવામાં આવી છે આ અવનવી પરિક્ષા માં લોકો ઘણી બધી તૈયારી કરતા હોય છે પણ બધા ને તેમાં આવરી લેવાતા વિષય ની માહિતી હોતી નથી અને વિધાર્થીઓ એમ જ તૈયારી કરતા હોય છે તો આજે અપને આ લેખ માં આ ભરતી માં કયા વિષયો મહત્વ ના છે તે વિશે ની તમામ માહિતી મેળવીશું.

તલાટી કમ મંત્રી સીલેબસ ૨૦૨૨

પોસ્ટનું નામતલાટી કમ મંત્રી
જાહેરાત નં.10/2021-22
કુલ પોસ્ટ3437 પોસ્ટ
સત્તાવાર વેબસાઇટhttps://gpssb.gujarat.gov.in/
પરિક્ષા તારીખ ૨૯/૦૧/૨૦૨૩
લેખ સેલેબસ

તલાટી કમ મંત્રી સીલેબસ ૨૦૨૨

નીચે પ્રમાણેના વિષયો આ પરિક્ષા માં વધુ મહત્વ ના છે જે નીચે પ્રમાણે આપેલ છે આ ભરતી માં નીચે પ્રમાણે નું પરિક્ષા નું માળખું રાખવામાં આવે છે જેનું ઉમેદવારે ધ્યાન રાખવું.

વિષય ગુણપરીક્ષાનું માધ્યમ
સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન50ગુજરાતી
ગુજરાતી ભાષા અને વ્યાકરણ20ગુજરાતી
અંગ્રેજી ભાષા અને વ્યાકરણ20અંગ્રેજી
સામાન્ય ગણિત.10ગુજરાતી
કુલ ગુણ100

સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન માં આવરી લેવાતા વિષયો

ક્રમ નં.વિષય
1સામાન્ય માનસિક ક્ષમતા અને સામાન્ય બુદ્ધિ
2ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ.
3ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો.
4ભારતની ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ
5રમતગમત
6ભારતીય રાજનીતિ અને ભારતનું બંધારણ.
7પંચાયતી રાજ
8ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ
9ભારતીય અર્થતંત્ર અને આયોજન
10સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને માહિતી અને સંચાર ટેકનોલોજી
11પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની વર્તમાન બાબતો

મહત્વ ની કડીઓ

સત્તાવાર વેબ અહી ક્લિક કરો
હોમ પેજ અહી ક્લિક કરો
PDF માટે અહી ક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો