રસ્તાની બાજુમાં અલગ-અલગ રંગના પથ્થર કેમ લાગેલા હોય છે? : મિત્રો તમે મુસાફરી દરમિયાન રસ્તાની બાજુમાં ઉભેલા જે પથ્થર જોયા હશે તેને ઉપર કિલોમીટર લખેલા હોય છે તો આ કિલોમીટરની અંદર અલગ અલગ કલરના આવેલા હોય છે તો આ અલગ અલગ રંગના પથ્થર કેમ લાગેલા હોય છે અને તેનું કારણ શું છે તેના વિશે આર્ટીકલ લખવામાં આવ્યો છે તો આર્ટીકલ પૂરો વાંચવા વિનંતી
રસ્તા પર લાગેલા કિલોમીટરના પથ્થર શું દર્શાવે છે
- માઈલસ્ટોનના રંગ કેમ હોય છે અલગ? તો ચાલો આપણે જાણીએ એનું કારણ
- જાણો દરેક શેનો સંકેત આપે છે માઈલસ્ટોનના રંગ ? શું હોય છે સંકેત
- અલગ અલગ માઈલસ્ટોનના રંગના
- ઘણીવાર અલગ અલગ રંગના માઈલસ્ટોન જોયા હશે.
- રસ્તા પર જતી વખતે તમે રોડની બાજુમાં તમને જોઈને જરૂર એમ થતું હશે કે
આ પણ વાંચો :- તમારા ID પર કેટલાં સિમ એક્ટિવ છે ? તમારા નામે બીજા કોણ સિમ વાપરે છે ?
અલગ અલગ કલરના કિલોમીટરના પથ્થર
- પથ્થરોની નીચેની બાજુ સફેદ રંગ હોય છે, તમે કોઈ હાઈવે અથવા ગામ પરથી પસાર થાવ છો તો આ રીતના પથ્થર જોવા મળશે.
- પથ્થરોની નીચેની બાજુ ભાગ પીળા રંગનો હોય તો સમજી જાવ કે તમે નેશનલ હાઈવે અથવા રાષ્ટ્રીય રાજમાર્ગ પર જઈ રહ્યા છો.
- રસ્તા પર લીલા રંગના પથ્થર જોવા મળે તો રાજ્ય રાજમાર્ગ અથવા સ્ટેટ હાઈવે પર જઈ રહ્યા છો.
- રસ્તા પર કાળાં અથવા વાદળી રંગના પટ્ટા વાળો પથ્થર જોવા મળે તો સમજવું કે તમે કોઈ મોટા શહેર અથવા જિલ્લામાં આવી ગયા છો
- રોડની ધારી પર તમને નારંગી રંગની પટ્ટી વાળા માઈલસ્ટોન મીલનો પથ્થર જોવા મળે તો સમજો કે તમે કોઈ
આ પણ વાંચો :- તમારા વિસ્તાનો ઓનલાઈન નકશો અહીંથી જોવો, તમારા આખા ગામનો નક્શો 2022-2023