WhatsApp ગ્રૂપમાં જોડાવો!

પ્રધાનમંત્રી કિસાન યોજના 14મોં હપ્તો આઈ ગયો ચેક કરો

પ્રધાનમંત્રી કિસાન યોજના 14મોં હપ્તો આઈ ગયો ચેક કરો :- પ્રિય ખેડૂત મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના નો 14મોં હપ્તો તમારા ખાતામાં જમા થઇ ગયો હશે જે તારીખ ૨૭/૦૮/૨૦૨૩ ના દિવસે દરેક ખેડૂતના ખાતામાં કેન્દ્ર સરકાર દ્વરા જમા કરવામાં આવેલ છે. તમારા અગાઉના કેટલા હપ્તા જમા થયા તે પણ તમે ચેક કરી શકો છો જે વિગતવાર માહિતી નીચે મુજબ આપેલ છે.

પ્રધાનમંત્રી કિસાન યોજના 14મોં હપ્તો આઈ ગયો ચેક કરો

યોજના નું નામપીએમ કિસાન યોજના 14મો હપ્તો | PM Kisan Yojana 14th Installment
સહાય14 માં હપ્તા નાં 2,000 રૂપિયા
રાજ્યદેશ નાં તમામ રાજ્યો
ઉદ્દેશખેડૂતો ને કૃષિ ક્ષેત્રે વિકાસ માટે
લાભાર્થીદેશ નાં તમામ ખેડૂતો
ઓફિસિઅલ વેબસાઈટpmkisan.gov.in
PM કિસાન યોજના 14મોં હપ્તો, અહીંથી જુઓ તમારું નામ લિસ્ટ માં છે કે નહિ @pmkisan.gov.in

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના નો 14મોં હપ્તો

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પીએમ નરેન્દ્ર મોદી સરકારની સૌથી લોકપ્રિય યોજનાઓમાંની એક છે. આ યોજના હેઠળ દરેક લાભાર્થીને રૂ. 6,000 દર વર્ષે ત્રણ સમાન હપ્તામાં આપવામાં આવે છે. 27 ફેબ્રુઆરી, 2023 ના રોજ, 13મો હપ્તો બહાર પાડવામાં આવ્યો. અને પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં 16 હજાર કરોડ રૂપિયાથી વધુ ટ્રાન્સફર કરવામાં આવ્યા. હવે, બધા પાત્ર ખેડૂતો પીએમ કિસાન 14મા હપ્તાની તારીખ 2023ની રાહ જોઈ રહ્યા છે. જેમ જેમ ક્વાર્ટર પૂરો થઈ રહ્યો છે, ખેડૂતો તેમના આગામી હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

PM કિસાન યોજના 14મોં હપ્તો, અહીંથી જુઓ તમારું નામ લિસ્ટ માં છે કે નહિ @pmkisan.gov.in

  • સૌ પ્રથમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની ઓફિસીયલ વેબસાઇટ pmkisan.gov.in પર જાઓ.
  • અહીં ફાર્મર્સ કોર્નર પર ક્લિક કરો અને આમ કરવાથી એક નવું પેજ ખુલશે.
  • અહીં PMKSNY લાભાર્થી યાદીનો વિકલ્પ પસંદ કરો અને હવે ફોર્મ ખુલશે. આમાં પહેલા રાજ્યનું નામ, પછી જિલ્લો, બ્લોક અને ગામ પસંદ કરો.
  • વિનંતી કરેલી બધી માહિતી ભર્યા પછી, ગેટ રિપોર્ટ પર ક્લિક કરો અને આમ કર્યા પછી, તમારા ગામના પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓની સૂચિ તમારી સામે ખુલશે.
  • આ યાદી જોઈને તમે જાણી શકશો કે તમારું નામ લાભાર્થી ખેડૂતોમાં છે કે નહીં.

PM Kisan Yojana 14th Installment Status Check

પી.એમ કિસાન યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં Online DBT દ્વારા સહાય ચૂકવાય છે. ખેડૂતો પોતાના મોબાઈલ દ્વારા પણ આ સહાય જમા થઈ કે નહિં તે ચેક કરી શકે છે. જેની માહિતી નીચે મુજબ છે.

  • સૌ પ્રથમ pmkisan.gov.in વેબસાઈટની મુલાકાત લો.
  • ત્યારબાદ હોમપેજ પર ‘farmers corner’માં આપવામાં આવેલ ‘બેનેફિશિયરી સ્ટેટસ’ પર ક્લિક કરો.
  • ત્યારબાદ રજિસ્ટર કરવામાં આવેલ આધાર નંબર અથવા બેન્ક એકાઉન્ટ નંબર દાખલ કરો.
  • ત્યારબાદ ‘Get Data’ પર ક્લિક કરો.
  • હવે તમને સ્ક્રીન પર તમારા ખાતામા જમા થયેલા હપ્તાનુ સ્ટેટસ જોવા મળશે.
કિસાન યોજના 14મોં હપ્તો આઈ ગયો ચેક કરો

PM કિસાન યોજના 14મોં હપ્તો ચેક કરવાની લિંક

તમારા હપ્તા ચેક કરવા માટેઅહીં ક્લિક કરો
આવી જ પ્રકારની નવી અપડેટ મેળવવા માટેWhatsapp ગ્રુપમાં જોડાવો

Leave a Comment